Skip to main content

Posts

Showing posts from July, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં

ચીખલીના મજીગામની શિક્ષિકા છાયા પટેલ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

 ચીખલીના મજીગામની શિક્ષિકા છાયા પટેલ ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

 નવસારી  ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ હતી. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ. @CMOGuj   @WCDGujarat   @InfoNavsariGoG   pic.twitter.com/gaKRcuh8R1 — Collector & DM Navsari (@CollectorNav)  July 29, 2024

Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો.

Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

 Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

 Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, વેશભૂષા, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી

 શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી #DrKuberDindor #GujaratEducation #ShalaPraveshotsav #Education #SchoolEducation  #Gujarat #GujaratModel

Khergam (Toranvera): તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Khergam (Toranvera): તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી અનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,   બાળગીતો, બાળ અભિનય ગીત, વેશભૂષા, બાળવાર્તા, પશુ પક્ષીના મોહરા, બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. શાળાનાં ઉપશિક્ષકશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા અંતગર્ત બાળમેળા નુ આયોજન..્્્્્્ Posted by  Sunil Dabhadiya  on  Saturday, July 27, 2024

નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો :

નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો : નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ કર્મીઓની ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  જેમાં ખાસ કરીને નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તાર ભેંસતખાડા, હિદાયત નગર, મચ્છી માર્કેટ, બંદર રોડ, તાસ્કદ નગર, રીંગરોડ વેરાવળ, કાછીયાવાડી, મિથિલા નગરી, પીજી ગાર્ડન થી ગ્રીડ રોડ,  કાલિયાવાડી રોડ, રામજીખત્રી તેમજ જિલ્લાના પુર અસરસ્ગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી હતી. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો : નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં... Posted by  Info Navsari GoG  on  Saturday, July 27, 2024

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ,ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત

 ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ,ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા અને રેફરલ હોસ્પિટલ , ગણદેવી ખાતે વિવિધ વૉર્ડની મુલાકાત લઈ... Posted by  Naresh Patel  on  Friday, July 26, 2024

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :  નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને શહેરની સફાઇની કામગીરીમાં જોડાયાઃ   નવસારીઃ શનિવારઃ- નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુકત ટીમોના સફાઈ કર્મચારીઓએ મળીને સફાઈની કામગીરીમાં જોડાયા છે. નવસારી શહેરમાં ખાસ કરીને ભેંસતખાડા, કાશીવાડ, રીંગરોડ, રૂસ્તમવાડ, બંદર રોડ, દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ભરાયા હતા. જેના કારણે કાદવ-કીચડની ગંદકી ફેલાઈ હતી. આજે પાણી ઓસર્યા બાદ સત્વરે સફાઈ કર્મચારીઓ દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી ગલી-મહોલ્લાની સફાઈ કરીને દવાનો છંટકાવ કર્યો છે.    નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયા

ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :

ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :    નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતાં. પુરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશરૂપે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા થી વાણીયા ફળિયા નેશનલ હાઇવે-૪૮ ના બ્રીજ પાસે પુરમાં તણાઇ આવેલા ઝાડી-ઝાંખરા, પ્લાસ્ટીક તેમજ અન્ય કચરાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે. ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી : નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને... Posted by  Info Navsari GoG  on  Saturday, July 27, 2024

તલાવચોરા, ચીખલી, નવસારી, ગુજરાત

 તલાવચોરા, ચીખલી, નવસારી, ગુજરાત 

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

 ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.